મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ખટાસણા ગામ ખાતે શ્રી રામજી મંદિરનું ભવ્ય નિર્માણ થયું છે, જેનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ઉજવાઇ રહ્યો છે, જે 19.11.2021 થી લઈને 21 11 2021 દરમિયાન યોજાશે, જેમાં શ્રી ઉમિયા માતાજી શિવ પરિવાર તથા શ્રી રામ દરબારની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે, જે કાર્યક્રમ અને મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ગામના શ્રી અંબાલાલ પટેલ દ્વારા આપણને આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramji Mandir Pran Pratishtha Mahotsav 2021