તાલુકા-જિલ્લા મહેસાણાના ધનપુરા ગામ ખાતે કે જે જોરણંગ નજીકમાં આવેલું છે, ત્યાં શ્રી વારાહી માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી વારાહી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં વર્ષોથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે દેવ દિવાળી ગરબા મહોત્સવનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં ભવ્યાતિભવ્ય દેવ દિવાળી ગરબા મહોત્સવનું આયોજન દર વર્ષે દેવદિવાળીના શુભ દિવસે કરવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાય છે.
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર અને મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.
તો આવો દેવદિવાળીના શુભ દિવસે કરીએ શ્રી વારાહી માતાજી, ધનપુરા ના દિવ્ય દર્શન
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Varahi Mataji Mandir Dhanpura Jornang Mehsana Arranged Devdiwali Mahotsav 2021
Shree Varahi Mataji Mandir Dhanpura, Dhanpura, Jornang, Mehsana, Devdiwali Garba Mahotsav 2021,