મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામ ખાતે શ્રી ચામુંડા માતાજી દેવસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ચામુંડા માતાજીનુ અતિ પ્રાચીન અને ઐતિહાસીક મંદિર આવેલું છે, જ્યાં શ્રી ચામુંડા માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં વર્ષોથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક સામાજિક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ નવીન નિર્માણ પામેલ હોલ નું ઉદઘાટન સમારોહ તથા સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત જ્ઞાતિ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર અને મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતીભાઈ ડિયા તથા આંતરીક ઓડીટર શ્રી સંજયભાઈ સથવારા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Chamunda Mataji Devsthan Charitable Trust Umta Arranged inauguration of New Hall & 11th Sneh Milan Samaroh 19.11.2021
Shree Chamunda Mataji Devsthan Charitable Trust Umta, Umta, Visnagar, Mehsana, Chamunda Mataji Mandir Umta, inauguration of New Hall, 11th Sneh Milan Samaroh, 19.11.2021