ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના છીપડી ગામ ખાતે સમસ્ત છીપડી તથા ગોગજીપુરા ગામના સંયુક્ત ઉપક્રમે શ્રી શક્તિ માતાજીનુ ભવ્ય મંદિર એવુ “શક્તિધામ” નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્યાતીભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હાલ યોજાયી રહ્યો છે, આ સમગ્ર પાંચ દિવસના મહોત્સવ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે, જે કાર્યક્રમ 10 તારીખથી શરૂ થઈને 14 નવેમ્બરના રોજ વિરામ પામશે.
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી ગામના શ્રી કોદરસિંહ ઝાલા, શ્રી રાવજીભાઈ તથા શ્રી દિગ્વિજયસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Chhipdi Tatha Gogjipura Gramjano Arranged Pran Pratishtha Mahotsav of ShaktiDham
Shaktidham Chhipdi, Chhipdi, Gogjipura, Shakti Mataji Mandir Chhipdi, Kathlal, Kheda, Pran Pratishtha, Marmara Mataji