ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામ માં ઋણી પરિવાર દ્રારા શ્રી બાણેશ્વરી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જ્યાં શ્રી બાણેશ્વરી માતાજી ની સાથોસાથ શ્રી સધી માતાજી, બહુચર માતાજી તથા શ્રી ગોગા મહારાજની પણ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી છે, તેના ભાગરૂપે આજરોજ ભવ્ય શોભાયાત્રા યજ્ઞ પૂજન તથા નૂતન ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના સંપૂર્ણ કાર્યક્રમની અને મહોત્સવની જાણકારી રૂણી પરિવારમાંથી શ્રી તેજાભાઈ, મફતભાઈ તથા શ્રી બળદેવભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો દિવ્ય દર્શન કરીએ પિયા ગામ ખાતે બિરાજમાન થયેલા શ્રી બાણેશ્વરી માતાજીના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Runi Parivar Piyaj Arranged Pran Pratishtha Mahotsav of Shree Baneshwari Mataji
Piyaj, Baneshwari mataji piyaj, runi parivar piyaj, kalol, Gandhinagar