ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે જેમા શ્રી મહાકાળી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિરમાં સાથે અંબાજી માતાજી તથા શ્રી બહુચર માતાજી અને નારસંગાવીર ભગવાન પણ બિરાજમાન છે આજે લાભ પાચમ ના શુભ દિવસનો અહીંયા અનેરો મહિમા છે જ્યાં દિવાળી ગરબા મહોત્સવનું ભવ્યાતિભવ્ય રીતે સમાપન કરવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાય છે.


કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી ગામના સરપંચ શ્રી ઈશ્વરજી ઠાકોર, રમતુજી તથા શ્રી અશોકજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


તો આવો લાભ પાંચમના શુભદિવસે કરીએ દર્શન ગોલથરા ખાતે બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mahakali Mandir Golathra Kalo Arranged Bhavya Diwali Garba Mahotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *