ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામ માં શ્રી બ્રહ્માણી માતાજી નું અતિ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જ્યાં શ્રી બ્રહ્માણી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં વર્ષોથી વિરાજમાન છે, સાથોસાથ અહિયાં શ્રી ઉમિયા માતાજી તથા શ્રી ચામુંડા માતાજી પણ બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે એ જ રીતે દર વર્ષે દિવાળી ગરબા મહોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાય છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી અમરતભાઈ પટેલ, શ્રી ભોળાભાઇ પટેલ તથા શ્રી જશવંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Brahmani Mataji Mandir Dingucha Arranged Diwali Garba Mahotsav 2021

Shree Brahmani Mataji Mandir Dingucha, Dingucha, Kalol, Gandhinagar, Diwali Garba Mahotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *