ચાણસ્મા : રણાસણ ગામ ખાતે છે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરાયુ
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામ ખાતે નવીન શ્રી રામજી મંદિર નિર્માણ થયું છે, સમગ્ર ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી આ મંદિરનું નિર્માણ દાતાશ્રીઓના આર્થિક સહયોગથી કરવામા આવ્યુ છે. જેનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં યોજાઇ રહ્યો છે, જેના પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ થયો હતો તથા દ્વિતીય દિવસે આજે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા, આવતીકાલે તૃતીય દિવસે મંદિરમાં શ્રીરામ દરબારની દિવ્ય મૂર્તિઓની સ્થાપના તથા યજ્ઞ પૂર્ણાહૂતિ કરવામાં આવશે.


કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી રામભાઈ પટેલ, સોમાભાઇ પટેલ તથા કરી પ્રહલાદભાઈ મુખી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast Ranasan Village Arranged Ramji Mandir Pran Pratishtha 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *