ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સયાજીનગર ગામમાં જ્યાં શ્રી ચોસઠ જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી ચોસઠ જોગણી માતાજી ખુબ જ દિવ્યા અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય છે, એ જ રીતે નવા વર્ષના શુભ દિને ભવ્યાતીભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં લોક ગાયક શ્રી સાગર પટેલ દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે ઝુમી ઉઠયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રમણભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


તો આવો પહેલાં નિહાળીએ શ્રી ચોસઠ જોગણી માતાજી મંદિર સયાજીનગર


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Chosath Jogani Mataji Mandir Sayajinagar Arranged Garba Mahotsav on Hindu New Year 2021

Nutan Varsh Garba, Sayajinagar, Vijapur, Mehsana, Chosath Mataji Mandir Sayajinagar, Jogani Mata Sayajinagar

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *