મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લક્ષ્મીપુરા નંદાસણ ગામમા શ્રી મેલડી માતાજીનુ અતી ભવ્ય મંદિર આવેલુ છે, જ્યાં શ્રી ઉગતાની મેલડીમા ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવાય છે જેમા દિવાળી ગરબા મહોત્સવનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દિવાળીના દિવસે ગડુલિયા તથા ફૂલોના ગરબા કરવામા આવે છે અને સમસ્ત ગ્રામજનો તેને લઈને હર્ષોલ્લાસ સાથે ગરબે ઘૂમે છે.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ગામના શ્રી અંબાલાલ પટેલ તથા શ્રી હીરાભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Meldi Mataji Mandir Laxmipura Nandasan Arranged Diwali Garba Mahotsav 2021

Meldi mataji mandir, laxmipura, Nandasan, Kadi, Mehsana, Diwali Garba Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *