તાલુકા-જિલ્લા મહેસાણાના કડવાસણ ગામ માં શ્રી ખોડિયાર માતાજીનું અતિભવ્ય સુંદર મંદિર આવેલું છે, જયાં શ્રી ખોડીયાર માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, સાથોસાથ અહીંયા શ્રી બહુચર માતાજી તથા શ્રી અંબાજી માતાજી પણ બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે એ જ રીતે દિવાળીનો પણ અહીંયા અનેરો મહિમા છે જ્યાં ભવ્યાતિભવ્ય દિવાળી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશે ની માહિતી તથા કાર્યક્રમની વિગત ખોડીયાર સેવા મંડળ કડવાસણ ના પ્રમુખ શ્રી નટવરભાઇ પટેલ, મંત્રી શ્રી જગદીશભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી ગૌતમભાઈ પટેલ તથા ગાન્ડા ભાઈ પટેલ અને સોમાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી


જુઓ સંપૂર્ણ એપિસોડ.


Shree Khodiyar Mataji Mandir Kadvasan Arranged Diwali Garba Mahotsav 2021

Kadvasan, Khodiyar mataji Mandir, Diwali Garba Mahotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *