તાલુકા-જિલ્લા મહેસાણાના આખજ ગામ ખાતે અનેક ધાર્મિક મંદિરો આવેલા છે, એજ રીતે જગતજનની શ્રી અંબાજી માતાજીનું પણ ઐતિહાસિક મંદિર અહીંયા આવેલું છે, કહેવાય છે કે માતાજી ૧૩૫ વર્ષથી અહીંયા બિરાજમાન છે, અંબાજી મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય દિવાળી ગરબા મહોત્સવનુ આયોજન કરાયું છે જેમા હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી કનુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ambaji Mandir Akhaj Arranged Diwali Garba Mahotsav 2021

Ambaji mandir Akhaj, Akhaj, Mehsana, Diwali Garba Mahotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *