ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોદરા ગામ ખાતે શ્રી બાલા હનુમાનજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ સેવાકીય, શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, કાળીચૌદસનો અહીંયા અનેરો મહિમા છે જ્યાં દર વર્ષે ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે, તેના ભાગરૂપે ભવ્યાતિભવ્ય યજ્ઞ મહોત્સવ તથા આરતી પૂજનનું આયોજન થાય છે એ જ રીતે આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો તથા દેશભરમાંથી લોકો પધાર્યા હતા અને હર્ષોલ્લાસ સાથે પાટોત્સવની ઉજવણી માં જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત ટ્રસ્ટી શ્રી શ્યામલાલ ખંડેલવાલ, શ્રી માધુભાઇ પટેલ તથા શ્રી રતિલાલ પટેલ દ્રારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Bala Hanuman Mandir Lodra Arranged 81th Bhavya Patotsav 2021

Bala Hanuman lodra, 81th Patotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *