અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પરઢોલ ગામ ખાતે શ્રી બળિયાદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર અને પ્રાચીન મંદિર આવેલું છે, જ્યાં મહારાજ ખૂબ જ દિવ્ય તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિરના શ્રી બળિયાદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષે શરદપૂર્ણિમાના દિવસે ભવ્યાતિભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ ભવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના બળીયાદેવજીના સેવક શ્રી અશોકજી ઠાકોર તથા શ્રી ભરતજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


તો આવો શરદપૂર્ણિમાના દિવસે દર્શન કરીએ પરઢોલ ગામ ખાતે બિરાજમાન શ્રી બળીયાદેવ મહારાજના.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Baliayadev Mandir Pardhol Arranged Sharad Purnima Mahotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *