તાલુકા-જિલ્લા ગાંધીનગરના કુડાસણ ગામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી કાલભૈરવ મંદિર નિર્માણ પામ્યું છે જેનો ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 18 19 20 ઓક્ટોબર દરમિયાન યોજાયો હતો જેમાં આજરોજ દ્વિતીય દિવસના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી કાળાજી ઠાકોર તથા અન્ય મિત્રો દ્વારા આપવામાં આવી હતી


જુઓ સંપૂર્ણ એપિસોડ.


Shree Kaal Bhairav Mandir Kudasan Pran Pratishtha Mahotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *