ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામ ખાતે શ્રી અલખધણી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, આ મંદિરની સ્થાપના 70 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવ દર મહિને મનાવવામાં આવે છે, એ જ રીતે આજરોજ ભાદરવા સુદ નોમ ના શુભ દિવસે મંદિર ખાતે નેજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સમસ્ત ગ્રામજનો રામદેવપીરના લીલા પીળા નેજા લઈને મંદિરે પહોંચ્યા હતા, અને ત્યારબાદ દર્શન તથા આરતીનો લ્હાવો લીધો હતો.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી મનુજી ઠાકોર તથા શ્રી જશુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Alakhdhani RamdevJi Maharaj Mandir Jaspur Gandhinagar arranged Neja Mahotsav on Bhadarva Sud Nom 2021
Shri Ramdevpir Mandir Jaspur, Jaspur, Gandhinagar, bhadarva Sud nom, neja Mahotsav, શ્રી રામદેવપીર મંદિર જાસપુર, જાસપુર, ગાંધીનગર