ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બદપુરા ઇશ્વરપુરા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ નું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજની ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી દર મહિને કરવામાં આવે છે, જેમાં દર સુદ બીજના દિવસે અહીંયા ઉત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. અહીંયા ભાદરવા મહિનાનો ખૂબ જ અનેરો મહિમા છે, જેના ભાગરૂપે આ વર્ષે રામદેવ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ રાત્રીના સુંદર ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાય છે.
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી ગામના શ્રી બળદેવભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Ramdevpir Mandir Badpura Ishwarpura Arranged Ramdev Navratri Mahotsav 2021
રામદેવપીર મંદિર બદપુરા, ઈશ્વરપુરા, બદપુરા, માણસા, ગાંધીનગર, રામદેવ નવરાત્રી મહોત્સવ, RamdevPir Mandir badpura, badpura, ishwarpura, Gandhinagar, Mansa, Ramdev Navratri Mahotsav,