તાલુકા જીલ્લા ગાંધીનગર ના રાધેજા ગામ માં શ્રી જાગેશ્વર મહાદેવજીનું અતિપ્રાચીન નું મંદિર આવેલું છે, કહેવાય છે કે શ્રી જાગેશ્વર મહાદેવજી અહીંયા 92 વર્ષથી બિરાજમાન છે, મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, તે જ રીતે આજે શ્રાવણ વદ અમાસ ના શુભદિને છપ્પનભોગ અન્નકૂટ તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ગોપાલભાઈ પટેલ તથા રમેશભાઇ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri jageshwar Mahadev Mandir randheja arranged Bhave shobhayatra and 56 Bhog and put on Shravan amas