ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ગામ ખાતે શ્રી ચારીના ગોગા મહારાજનુ સુંદર અને ભવ્ય મંદિર આવેલુ છે, મંદિર દ્વારા સુંદર નાગપંચમી મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી જેના ભાગરૂપે અહીંયા યજ્ઞ પૂજન તથા રાત્રીના તેત્રીસ જ્યોત પાઠનુ આયોજન કરવામા આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ભરતભાઇ શાસ્ત્રી તથા મંદિર ગોગા મહારાજના સેવક શ્રી સેંધાજી ઠાકોર દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Charina Goga Maharaj Nasmed Arranged NaagPancham Mahotsav 2021

#Nasmed #CharinaGogaMaharaj #GogaMaharajMandir #Kalol #Gandhinagar #NaagPanchamiMahotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed