તાલુકા જિલ્લા મહેસાણા સાલડી ગામમાં શ્રી પીપળેશ્વર મહાદેવજીનુ ભવ્યાતીભવ્ય મંદિરનુ નવનિર્માણ કરવામા આવ્યુ છે, અત્યારે જેને “મીની સોમનાથ” તરીકે પણ ઓળખવામાં આવે છે, આમ તો આ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે ખુબ જ મોટો મેળો ભરાય છે, જેમાં દોઢ લાખથી વધારે દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા માટે આવે છે પણ આ વર્ષે કોરોના મહામારી ને લીધે આ મેળો મોકુફ રાખવામાં આવેલ છે, માત્ર લાઈવ દર્શનનુ જ આયોજન કરવામાં આવ્યું છે, તો આવો દિવ્ય દર્શન કરીએ સાલડી ખાતે બિરાજમાન જળાધારી શ્રી પીપળેશ્વર મહાદેવજીના.


મંદિર ની સંપૂર્ણ માહિતી શ્રી પીંપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ કીર્તિભાઈ પટેલ તથા અન્ય મિત્રો દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Pimpleshwar Mahadev Seva Mandal Trust Saldi Arranged Divya Darshan of Shree Pimpleshwar Mahadev Mandir Saldi Mehsana

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *