અમદાવાદના નરોડા હંસપુરા વિસ્તારમાં શ્યામ કુટીર ૫૬ સોસાયટીમાં બ્રહ્મનિષ્ઠ બ્રહ્ક્ષોત્રિય પરમ પૂજ્ય શ્રી આનંદનાથજી મહારાજના પાવન સાનિધ્યમાં સુંદર શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે, જે કથા તારીખ 13.03.2021 ના રોજ શરૂઆત થઇ ને આવતીકાલે 21.03.2021 ના રોજ તેની પુર્ણાહુતી યોજાશે, જેમાં રોજ પરમ પૂજ્ય શ્રી આનંદનાથજી મહારાજ દ્વારા સુંદર રામકથાનું રસપાન કરવામાં આવે છે જેમાં સેંકડો ભક્તો હર્ષોલ્લાસ સાથે કથા શ્રવણ કરે છે.


કથામાં સરકારશ્રીની કોરોના વિષેની ગાઇડલાઇન્સનુ સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે. જેમાં માસ્ક અને સેનીટાઇઝરનું ચુસ્ત પણે ઉપયોગ થાય છે.


કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા કથા વિશેની માહિતી પરમ પૂજ્ય શ્રી આનંદમૂર્તિ બાપુ તથા શ્રી ભગીરથસિંહ જાડેજા અને શ્રી હરિભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Brahmnishtha Brahmshrotriya Param Pujya Shree Aanandnathji Maharaj Arranged Shree Ram Katha at Hanspura Naroda


બ્રહ્મનિષ્ઠ બ્રહ્ક્ષોત્રિય પરમ પૂજ્ય શ્રી આનંદનાથજી મહારાજ દ્વારા નરોડા હંસપુરાના આંગણે સુંદર શ્રી રામકથા

aanandmurti #aanadnathjimaharaj #shreeramkatha #hanspura #naroda

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed