મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોડમલપુરા ગામમા શ્રી હનુમાનજી તથા શ્રી ગણપતિજી તથા ભવ્ય શ્રી રામજી મંદીર આવેલુ છે, કહેવાય છે કે મંદીર ખૂબ જ ઐતિહાસિક અને સુંદર છે, મંદીર દ્રારા આજરોજ ૬૭મા પાટોત્સવની ઉજવણી કરવામા હતી, જેમા બે દિવસના ઉત્સવના ભાગરૂપે પ્રથમ દિવસે રસગરબા તથા દ્રિતિય દિવસે યજ્ઞ પૂજન તથા દીકરીઓને ભેટસોગાદ અને સન્ટવનીનો કાર્યક્રમ યોજાયો હતો જેમા સમગ્ર ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી કનુભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ તથા શ્રી ગૌરાંગ પટેલ દ્રારા આપવામા આવી હતી જયાં શ્રી જયેશભાઇ પટેલ તથા સમગ્ર ગ્રામજનો હાજર રહ્યા હતા.


જુઓ સંપુર્ણ એપિસોડ

સમસ્ત થોડમલપુરા ગામ પરિવાર દ્રારા આયોજીત
શ્રી હનુમાન દાદા તથા ગણપતિદાદાનો ૬૭મો પાટોત્સવ ૨૦૨૧

Samast Thodmalpura Gaam Parivar Arranged 67th Patotsav of Shree Hanuman dada & Shree Ganpati Dada.

thodmalpura #shreehanumandada #shreeganpatidada #67thpatotsav #onlinegujaratnews #reporterkaushik

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *