ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના જગડુપુર મોતીપુરા ગામમાં શ્રી મસાણી માતાજીનુ ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિરનું નિર્માણ પામ્યુ છે, જેના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યુ છે, જેના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા તથા આવતીકાલે દ્રિતીય દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીને હવનની પૂર્ણાહુતિ કરવામાં આવશે.


કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી હસમુખભાઈ સોઢા, શ્રી રાવજીભાઈ સોઢા તથા ભૂદેવ શ્રી શ્રીકાંતભાઇ જોશી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

સમસ્ત મોતીપુરા (જગડુપુર) ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી મસાણી માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


Samast Motipura (jagdupur) arranged Pran Pratishtha Mahotsav of Shree Masani Mataji

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *