તાલુકા-જિલ્લા મહેસાણાના ભાસરિયા અંબાપુરા ગામમાં શ્રી રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે જેનો દ્રિદિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમા યોજાઈ હતો, જેના પ્રથમ દિવસે ભવ્ય જળયાત્રા તથા નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને દ્રિતીય દિવસે ભગવાન શ્રી રામદેવપીર ની ફોટો પ્રાણ-પ્રતિષ્ઠા કરીને મહાયજ્ઞ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


જુઓ સંપૂર્ણ એપિસોડ


Samast bhasariya Ambapura arrange shree Ramdev Pir Maharaj photo pran Pratishtha Mahotsav 2021

ભાસરિયા (અંબાપુરા) ગામ સમસ્ત પરિવાર દ્વારા આયોજીત
શ્રી રામદેવપીર મહારાજ નો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૧

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *