જુઓ લાઈવ પ્રસારણ

મહેસાણા જીલ્લાના વિજાપુર શહેરમા શ્રી લિંબચ માતાજીનુ ભવ્ય મંદીર આવેલુ છે, શ્રી સોસ્તર જૂથ નાયી સમાજ, વિજાપુર દ્રારા મંદીર ૩૮મા પાટોત્સવની ઉજવણી મહાસુદ અગિયારસને તારીખ ૨૩.૦૨.૨૦૨૧ના રોજ રાખવામા આવેલ છે, જેમા આ વર્ષે કોરોના મહામારીને કારણે માત્ર ઓનલાઇન દર્શન કરવાનુ નિવેદન સંસ્થાના હોદ્દેદારો દ્વારા કરવામા આવેલ છે,


સંપુર્ણ કાર્યક્રમનુ લાઈવ પ્રસારણ વર્લ્ડવાઈડ ઈન્ટરનેટ ન્યુઝ ચેનલ “ઓનલાઈન ગુજરાત ન્યુઝ” પર તારીખ ૨૩.૦૨.૨૦૨૧ના રોજ કરવામા આવશે, જે 2 તબક્કામા રહેશે, પહેલો સ્લોટ સવારે ૮.૩૦ વાગ્યે લાઈવ થશે, જેમા માતાજીના દર્શન, પૂજા અર્ચના વિધી તથા મહાયજ્ઞનુ આયોજન કરવામા આવેલ છે, બીજો તબક્કો ૫ વાગ્યે શરૂ થશે જેમા મહાઆરતી યોજાશે.


લાઈવ પ્રસારણ નિહાળવા માટે લોગીન કરો
www.onlinegujaratnews.co.in
અને સબ્સ્ક્રાઇબ કરો યુટ્યુબ ચેનલ online gujarat news

https://youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA


અને દબાઓ બેલ બટન

સંપૂર્ણ કાર્યક્રમ આ જ લિંક ઉપર પણ લાઈવ કરવામા આવશે.


Shree Sostar Juth Nayee Samaj Vijapur arranged 38th Online Patotsav of Shree Limbach Dham 23.02.2021


શ્રી સોસ્તર જૂથ નાયી સમાજ વિજાપુર, શ્રી લીંબચ ધામ વિજાપુર, ૩૮મો ઓનલાઇન પાટોત્સવ, પાટોત્સવ, ૨૩.૦૨.૨૦૨૧, Shree Sostar Juth Nayee Samaj Vijapur, Vijapur, વિજાપુર, મહેસાણા, Mehsana, Patidar, 38th Online Patotsav, Shree Limbach Dham Vijapur, 23.02.2021, online gujarat news, reporter kaushik

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed