મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામના મેલડી માતાજીના વાસ ઠાકોર વાસ ખાતે શ્રી બહુચર માતાજી તથા શ્રી મેલડી માતાજી નુ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, બહુચર માતાજીના આ સુંદર મંદિરની સ્થાપના 2015ની સાલમાં મહા સુદ સાતમના રોજ કરવામાં આવી હતી, અને તિથિ પ્રમાણે દર વર્ષે અહીંયા માતાજીના ભવ્યાતિભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામા આવે છે, એ જ રીતે આ વર્ષે પણ માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવચંડી મહાયજ્ઞ તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઇતિહાસની માહિતી અને કાર્યક્રમની વિગત ગામના શ્રી અમરતજી ઠાકોર, શ્રી કેશાજી ઠાકોર તથા અન્ય ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી તથા નવચંડી મહાયજ્ઞ ની જાણકારી યજ્ઞાચાર્ય શ્રી લાલભાઈ શાસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.


તો આવો મહા સુદ સાતમના રોજ પાટોત્સવના દિવસે દિવ્ય દર્શન કરીએ ઈન્દ્રાડ ગામ ના શ્રી બહુચર માતાજી તથા શ્રી મેલડી માતાજીના


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Bahuchar Mataji Indrad arranged 7th Patotsav 19.02.2021

શ્રી બહુચર માતાજી મંદિર ઇન્દ્રાડ સાત મો પાટોત્સવ, 2021, શ્રી મેલડી માતાજી મંદિર ઇન્દ્રાડ, બહુચર ઇન્દ્રાડ, મેલડી ઇન્દ્રાડ, ઈન્દ્રાડ, કડી, મહેસાણા, મેલડી માતાનો વાસ, ઠાકોર વાસ, Meldi indrad, bahuchar indrad, indrad, Kadi, Mehsana, seventh patidar, bahuchar Mataji Mandir Indirad, Meldi Mataji Mandir Indirad, Thakor Vas, Melody Mata No vas indrad, online Gujarat news, reporter Kaushik, lalbhai Shastri,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *