ગાંધીનગર જીલ્લાના કોલવડા ગામ મા શ્રી કમળાબાની માં મેલડી માતાજીનુ સુંદર મંદીર આવેલુ છે, જ્યાં શ્રી મેલડી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા દર વર્ષે વસંત પંચમીના રોજ સુંદર પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એજ રીતે આ વર્ષે પણ ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમા સમસ્ત મંદિરને રણબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતુ અને નવચંડી મહાયજ્ઞ નુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા માતાજીના ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
તો આવો વસંત પંચમીના શુભ દિવસે કરીએ દર્શન કોલવડા ગામના શ્રી કમળાબાની મેલડી માતાજીના દિવ્ય દર્શન,
જુઓ સંપુર્ણ એપિસોડ
શ્રી કમળાબાની માઁ મેલડી માતાજી મંદીર, કોલવડા દ્રારા આયોજીત
વસંત પંચમીના શુભ દિવસે દિવ્ય પાટોત્સવ ૧૬.૦૨.૨૦૨૧
Shree Kamlabani Maa Meldi Mataji Mandir Kolavada arranged Divya Patotsav on Vasant Panchami 2021