ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફુલેત્રા ગામ માં જ્યાં શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 12 અને 13 ફેબ્રુઆરી 2021 દરમ્યાન યોજાશે, આજરોજ જેના પ્રથમ દિવસે સુંદર યજ્ઞશાળા નો પ્રારંભ થયો હતો તથા ભવ્યાતીભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી અમરસિંહ જી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી, જ્યાં ગામના દરેક ધાર્મિક કાર્યક્રમમાં અમને મીડિયા કવરેજ માટે આમંત્રણ આપનાર શ્રી વિષ્ણુભાઈ પટેલ તથા સમસ્ત કારોબારી સભ્યો તથા યુવક મંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા.

તો આવો નિહાળીએ નવ નિર્માણ પામેલુ ફુલેત્રા ગામનુ શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર મંદિર

જુઓ સંપૂર્ણ એપિસોડ

સમસ્ત ફુલેત્રા ગ્રામજનો દ્વારા આયોજીત શ્રી રામદેવપીર મહારાજ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2021

Samast Fuletra Gramjano arranged Bhavya Pran Pratishtha Mahotsav of Shree Ramdevpir Maharaj Mandir 2021

ફુલેત્રા, શ્રી રામદેવપીર મંદિર ફૂલેત્રા, કડી, મેહસાણા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૧, Fuletra, Pran Pratishtha Mahotsav, Shree Ramdevpir Maharaj Mandir fuletra, 2021, kadi, mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *