આજરોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામમા ૯૦૦ વર્ષ પુરાણું એવું ઐતિહાસિક અને પૌરાણિક શિવ મંદિર આવેલું છે, જેને સોમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, આ મંદિર ખુબ જ જુનુ હોવાને કારણે ગ્રામજનો ની પ્રેરણાથી મંદિરનો જીર્ણોધ્ધાર કરવામા આવ્યો, આ પ્રસંગે સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય મહારુદ્ર યાગ પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેની પૂર્ણાહુતિ સમયે સમસ્ત ગ્રામજનો ખુબ જ ઉત્સાહ સાથે જોડાયા હતા.


મંદિર ના પરિસરમા શ્રી શિવપુરી મહારાજ ની જગ્યા, શ્રી મહાકાળી માતાજીનું સ્થાનક, શ્રી શીતળા માતાજી, શ્રી બળિયાદેવજી, શ્રી હનુમાનજી મહારાજ અને શ્રી કાલ ભૈરવજી મહારાજનુ પણ સુંદર મંદીર આવેલુ છે.


સમસ્ત કાર્યક્રમની વિગત શ્રી પંકજભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


તો આવો દિવ્ય દર્શન કરીએ જંત્રાલ ગામ ના શ્રી સોમનાથ મહાદેવ મંદિર દ્રારા યોજાયેલ મહારુદ્ર યાગના


જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી સોમનાથ મહાદેવ મંદીર, જંત્રાલના જીર્ણોદ્ધાર પ્રસંગે આયોજીત
મહારુદ્ર યાગ પંચકુંડી મહાયજ્ઞ ૦૯.૦૨.૨૦૨૧

Shree Somnath Mahadev Mandir Jantral Vijapur arranged Maharudra Yaag Panchkundi Mahayagna on Occassion of Jirnodhdhar of Temple 09.02.2021

શ્રી સોમનાથ મહાદેવ મંદીર જંત્રાલ, જંત્રાલ, વિજાપુર, મહેસાણા, મહારુદ્ર યાગ પંચકુંડી મહાયજ્ઞ, Shree Somnath Mahadev Mandir Jantral, Jantral, Vijapur, Mehsana, Maharudra Yaag Panchkundi Mahayagna, જીર્ણોદ્ધાર, jirnodhdhar, OnlineGujaratNews

OnlineGujaratNews

GujaratNews

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *