ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૌ ગામમા શ્રી છબીલા હનુમાનજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસીક મંદિર આવેલું છે, જ્યાં શ્રી હનુમાનજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં આશરે ૧૧૦૦ વર્ષથી બિરાજમાન છે, દર પોષ વદ આઠમના દિવસે અહીંયા ભવ્યાતિભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, તે જ રીતે આજે પણ દિવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો ખુબ જ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી સમૌના શ્રી છબીલા મારુતિ મંદિર ટ્રસ્ટના શ્રી બળદેવભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.

તો આવો પોષ વદ આઠમના દિવસે દર્શન કરીએ સમૌ ગામના શ્રી છબીલા હનુમાનજીના.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી છબીલા હનુમાનજી મંદિર, સમૌ, ત. માણસા, જી. ગાંધીનગર આયોજિત
શ્રી હનુમાનજી દાદા નો પાટોત્સવ ૨૦૨૧
Shri chhabila Hanuman Maruti Mandir Trust Samau Mansa arranged Patotsav of Shree Chhabila HanumanJi on occasion of post vad aatham 05.02.2021

શ્રી છબીલા હનુમાનજી મંદિર સમૌ, સમૌ, માણસા, ગાંધીનગર, શ્રી હનુમાનજી દાદા નો ,પાટોત્સવ, ૨૦૨૧, પોષ વદ આઠમ, શ્રી છબીલા મારુતિ મંદીર ટ્રસ્ટ, Shri chhabila Maruti Mandir Trust Samau, Samau, Mansa, Patotsav,  Shree Chhabila Hanuman Samau, post vad aatham, 05.02.2021,ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, reporter kaushik,

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *