આજરોજ લોકગાયક શ્રી સાગર પટેલની શ્રી ઉમિયા દર્શન સંકલ્પ યાત્રા ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે આવી પહોંચી હતી, જ્યાં ના શ્રી ઉમિયા પરિવાર દ્રારા શ્રી સાગર પટેલ તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારોનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સાગર પટેલ દ્વારા સૂરોની રમઝટ બોલાવવામા આવી હતી, જેમા સમસ્ત ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશેની માહિતિ શ્રી આર. પી. પટેલ, યાત્રાની માહીતી શ્રી સાગર પટેલ તથા ડભોડા ગામના કાર્યક્રમ વિષેની સંપુર્ણ માહીતી શ્રી લલિતભાઈ પટેલ દ્રારા આપવામા આવી હતી.


જુઓ સંપુર્ણ એપિસોડ.

શ્રી ઉમિયા પરિવાર, ડભોડા, ગાંધીનગર દ્રારા લોકગાયક સાગર પટેલની શ્રી ઉમિયા દર્શન સંકલ્પ યાત્રાનુ ભવ્ય સ્વાગત ૦૪.૦૨.૨૦૨૧

Shree Umiya Parivar Dabhoda Arranged Warm Welcome of Singer Sagar Patel’s Shree Umiya Darshan Sankalp Yatra 04.02.2021

શ્રી ઉમિયા પરિવાર ડભોડા, ડભોડા, ગાંધીનગર, સાગર પટેલ, શ્રી ઉમિયા દર્શન સંકલ્પ યાત્રા, ભવ્ય સ્વાગત, ૦૪.૦૨.૨૦૨૧, Shree Umiya Parivar Dabhoda, Dabhoda, Warm Welcome, Singer Sagar Patel, Shree Umiya Darshan Sankalp Yatra, 04.02.2021, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, reporter kaushik,

OnlineGujaratNews

GujaratNews

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *