ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સગદલપુર ગામ ખાતે સદગુરુ શ્રી મોતીરામ મહારાજનુ સુંદર મંદીર આવેલુ છે, જયાં ગુરુદેવ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, નજીકના ખાનપુર ગામવાસી એવા મહારાજશ્રી ખુબ જ પ્રતિભાશાળી અને દિવ્ય આત્મા હતા, જેમના હજારો ભક્તો છે, જે આ મંદીર પ્રત્યે અતૂટ આસ્થા અને શ્રધ્ધા ધરાવે છે, પોષ સુદ બીજના દિવસે ગુરુ મહારાજ દ્રારા અહિયાં સમાધિ લેવામા આવી હતી, જે સમાધિ મંદીર હાલ હાજરમા છે,
આજે સમાધિ દિવસની ઉજવણીના ભાગરૂપે અને કોરોના કાળને ધ્યાનમા લઇને અહિયાં માત્ર ભજન કીર્તનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
મંદિર તથા શ્રી મોતીરામ મહારાજના વિશે સંપુર્ણ માહીતી પરમ પુજ્ય ગજરાબા તથા ટ્રસ્ટના શ્રી અરવિંદભાઈ પટેલ અને ડૉ. રાગીણીબેન પટેલ દ્રારા આપવામા આવી હતી.
તો આવો નિહાળીએ સગદલપુરનાં શ્રી મોતીરામ મંદીર અને કરીએ દિવ્ય દર્શન
જુઓ સંપુર્ણ એપિસોડ
સદગુરુ શ્રી મોતીરામ મહારાજ મંદીર, સગદલપુર, તા. દહેગામ, જી. ગાંધીનગર આયોજિત
ગુરુજીના સમાધિ દિવસ (પોષ સુદ બીજ)ના દિવ્ય દર્શન ૨૦૨૧
Shree Motiram Maharaj Mandir Sadgalpur Dehgam arranged Celebration of Samadhi Divas 2021
શ્રી મોતીરામ મહારાજ મંદીર સગદલપુર, દહેગામ, ગાંધીનગર, સગદલપુર, સમાધિ દિવસ, પોષ સુદ બીજ, દિવ્ય દર્શન, ૨૦૨૧, Shree Motiram Maharaj Mandir Sadgalpur, Sagdalpur, Dehgam, Samadhi Divas, Posh aus bij, 2021
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad