ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામ થી દર વર્ષે ઉનાવા દ્વારકા પગપાળા સંઘ વ્યવસ્થા સમિતિ દ્વારા ૧૬ વર્ષથી દ્વારકા પદયાત્રા સંઘ નું આયોજન કરવામાં આવે છે, પણ આ વર્ષે કોરોના મહામારી ને કારણે આ રોગચાળો નાબૂદ થાય એ અર્થે સમિતિ દ્વારા કોરોના મહામારી નાબૂદી સંકલ્પ યાત્રા 2021 નું આયોજન કરવામાં આવ્યું છે, આ યાત્રા કુલ 502 કિલોમીટરની રહેશે જે 25/02/2021ના રોજ પ્રયાણ કરશે, સંઘ વિષેની સંપુર્ણ માહીતી સમિતિના શ્રી નવનીતભાઈ પટેલ તથા શ્રી રવીભાઈ ત્રિવેદી દ્રારા આપવામા આવી હતી.


સમિતિ દ્રારા દ્વારકાધીશના સેવક એવા શ્રી રવીભાઈ ત્રિવેદીની પણ સંપુર્ણ માહીતી આપવામા આવી હતી.


જુઓ સંપુર્ણ એપિસોડ


ગાંધીનગર, ઉનાવા, રાંધેજા, ઉનાવા દ્વારકા પગપાળા સંઘ વ્યવસ્થા સમિતિ, કોરોના મહામારી નાબૂદી સંકલ્પ યાત્રા, ૨૦૨૧, રવિભાઈ ત્રિવેદી, દ્વારકા સંઘ, દ્વારકા પગપાળા યાત્રા સંઘ, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, reporter kaushik

ઉનાવા દ્વારકા પગપાળા સંઘ વ્યવસ્થા સમિતિ દ્વારા યોજાશે કોરોના મહામારી નાબૂદી સંકલ્પ યાત્રા ૨૦૨૧
Unava Dwarka Pagpala Sangh Vyavastha Samiti will Arrange Corona Nabudi Sankalp Yatra in February 2021

Unava Dwarka Pagpala Sangh Vyavastha Samiti, Unava, Gandhinagar, Randheja, Corona Nabudi Sankalp Yatra, Dwarka Pagpala Sangh, Dwarka Sangh, 2021, Ravibhai Trivedi

OnlineGujaratNews
GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed