ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામમાં શ્રી લાલઘર માતાજીનું ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, માતાજી કોલવડા ગામ ટોળાની માતા છે તથા સર્વ ગ્રામજનોને માતાજી ઉપર અતુટ શ્રધ્ધા છે, મંદિર દ્વારા દર વર્ષે ભવ્યાતિભવ્ય અનેક ધાર્મિક ઉત્સવોની દર મહિને ઉજવણી કરવામાં આવે છે, જેમાં બેસતા વર્ષના દિવસે અન્નકૂટ, વૈશાખ મહિનામાં માતાજીનો પાટોત્સવ, જન્માષ્ટમીના દિવસે લોકમેળો, નવરાત્રી તથા નવરાત્રી આઠમ ની ઉજવણી તથા ભાદરવા મહિનામાં સમસ્ત ગ્રામજનો દ્વારા અણુજા પાડવામાં આવે છે.
મંદિર વિશેની તથા તમામ ઉત્સવો વિશેની સંપૂર્ણ માહિતી કોલવડા લાલઘર સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો દર્શન કરીએ ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ના શ્રી લાલઘર માતાજીના અને ધન્ય થઈએ.
શ્રી લાલઘર માતાજી, કોલવડા, ગાંધીનગર આયોજીત
શ્રી શ્રાવણ માસના પવિત્ર દર્શન ૨૦૨૦
Shree Lalghar Mataji Kolavada Gandhinagar arranged Pavitra Shravan Maas Darshan 2020
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.