અમદાવાદના ઇન્કમટેક્ષના ગુજરાત વિદ્યાપીઠ ખાતે શ્રી બસો બ્યાસી રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા ૧૬મો તેજસ્વી વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં કુલ ૧૩૧ વિદ્યાર્થીઓને સન્માનવામા આવ્યા હતા, કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટય કરીને કરવામા આવ્યો હતો, ત્યારબાદ આમંત્રિત સામાજિક આગેવાનોનુ સન્માન કરીને, તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કરવામા આવ્યુ હતુ , જેમા સેંકડો જ્ઞાતિજનો જોડાયા હતા.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ ડો. બળદેવભાઈ આગ્જા તથા મહામંત્રી શ્રી પ્રવીણભાઈ રાઠોડ દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી બસો બ્યાસી રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત
વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૩.૦૨.૨૦૨૦

Shree Baso Byasi Rohit Samaj Trust arranged Vidhyarthi Sanman Samaroh 23.02.2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *