ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામે શ્રી વિજય હનુમાન આશ્રમ આવેલો છે, આશ્રમ પરિવાર દ્રારા પુજ્ય શ્રી દંડી બાપુના સાનિધ્યમા ભવ્ય ૬ઠા સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૭ નવયુગલોએ પ્રભુતામા પગલા પડ્યા હતા, આયોજક સમિતિ દ્રારા ખૂબ જ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા વર વધુની લગ્નવિધી યોજાયી હતી ત્યારબાદ સત્કાર સમારંભ બાદ, સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય સમારંભ યોજાયો હતો, જેમા હજારો લોકો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદીર વિશેની સંપુર્ણ માહીતી પુજ્ય શ્રી દંડી બાપુ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

 

શ્રી વિજય હનુમાન પરિવાર, ધમાસણા તા. કલોલ જી. ગાંધીનગર દ્રારા આયોજીત
શ્રી દંડી બાપુના સાનિધ્યમા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ ૧૪.૦૨.૨૦૨૦

Shree Vijay Hanuman Ashram Parivar Dhamasana arranged 6th Sarvgyatiya Samuh Lagnotsav 2020 with Blessing of Shri Dandi Bapu

 

Shree Vijay Hanuman Ashram, Dhamasana, Kalol, Gandhinagar, 6th Sarvgyatiya, Samuh Lagnotsav, 2020, Dhamasana શ્રી વિજય હનુમાન આશ્રમ, ધમાસણા, કલોલ, ગાંધીનગર, શ્રી દંડી બાપુ, સર્વજ્ઞાતિય, સમૂહ લગ્નોત્સવ, ૧૪.૦૨.૨૦૨૦

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *