અમદાવાદ નજીકના ગ્યાસપુર ગામે ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્રારા ભવ્ય ત્રીસમા સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ૫૧ નવયુગલોએ પ્રભુતામા પગલા પડ્યા હતા, આયોજક સમિતિ દ્રારા ખૂબ જ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા વર વધુનુ ભવ્ય સામૈયૂ અને ત્યારબાદ લગ્નવિધી યોજાયી હતી ત્યારબાદ સત્કાર સમારંભ પછી સુંદર કરિયાવર ભેટ આપીને કન્યાઓનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમા હજારો લોકો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહીતી મહમંત્રીશ્રી જયંતીભાઈ જી. ઠાકોર દ્રારા આપવામા આવી હતી.

સમૂહ લગ્નોત્સવમા સંતો મહંતો સહિત સુપર સ્ટાર શ્રી વિક્રમ ઠાકોર પણ હાજર રહ્યા હતા.

 

જુઓ સંપુર્ણ એપિસોડ.

ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્રારા આયોજીત
ત્રીસમો સમૂહ લગ્નોત્સવ ૧૧.૦૨.૨૦૨૦

Gujarat Thakor (Kshatriya) Mandal Arranged 30th Samuh Lagnotsav 11.02.2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

One thought on “ગ્યાસપુર ગામે યોજાયો ઠાકોર સમાજનો ભવ્ય ત્રીસમો સમૂહ લગ્નોત્સવ”
  1. Kshatriya thakor samaj Gyaspur gam ma j samuh lagn thaya a khubaj garvani vat chhe.
    Ayojan khub saras hatu. ane a ayojan karva mate khub mehnat karvi pade chhe ane sahuno sath ane sahakar ni khub jarur hoy chhe jema aa samuh lagn na ayojan ma dekhay chhe. Gam na darek gnati na sabhio a sath apyo chhe Jena lidh a avasar success gayo chhe ( Jay Mataji Jay Thakor Samaj)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *