ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ (બોભા) ગામમાં ગાત્રડ નદીના કિનારે શ્રી બહુચર માતાજી નું સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, મંદિર દ્વારા દર પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભાવિકભક્તો મા બહુચરના દર્શન કરવા માટે ઉમટી પડે છે, દરેક દર્શનાર્થીઓ માટે પ્રસાદની વ્યવસ્થા મંદિરની સમિતિ દ્વારા કરવામાં આવે છે, મંદિર દ્વારા ભજન-કીર્તન તથા પાટોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે.

મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મંદિરના ટ્રસ્ટી એવા શ્રી કાળુસિંહ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.

આવો સાથે મળીને દર્શન કરીએ બોભાના શ્રી બહુચર ધામના.

જૂઓ સંપૂર્ણ એપિસોડ

 

શ્રી બહુચર ધામ, ઉત્કંઠેશ્વર મહાદેવ (બોભા), તા. કપડવંજ જી. ખેડા
પોષી પૂર્ણિમા ના દર્શન ૧૦.૦૧.૨૦૨૦

Shree Bahuchar Dham, Utkantheshwar Mahadev (Bobha) Ta. Kapadvanj Dist Kheda arranged Poshi Purnima Darshan 10.01.2020

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed