મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામમાં ઘુમાસણ કેળવણી મંડળને ૫૦ વર્ષ પૂર્ણ થતા, મંડળ પ્રેરિત વિદ્યાવિહાર પરિવાર દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ તથા ભવ્યાતિભવ્ય વિદ્યાવિહાર વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમા શાળાના સર્વે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ગીતો ઉપર ભવ્ય નૃત્ય નાટિકા થતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમા નાના ભૂલકાઓ થી લઈને મોટા વિદ્યાર્થીઓ દ્વારા અદભૂત કલાકૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી, જેને જોઈને હજારો લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા.
કાર્યક્રમ વિશેની સંપૂર્ણ વિગત તથા સંસ્થાની કાર્યવાહી વિશેની માહિતી શાળાના પ્રિન્સિપાલ શ્રી વિષ્ણુભાઈ પટેલ તથા મંડળના મંત્રી શ્રી જયંતીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
ઘુમાસણ કેળવણી મંડળ પ્રેરિત વિદ્યાવિહાર પરિવાર દ્વારા આયોજિત
ભુતપૂર્વ વિદ્યાર્થી સંમેલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ૨૫.૧૨.૨૦૧૯
Ghumasan Kelavani Mandal Operated Vidhyavihar Parivar arranged 50th Annual Function Program 25.12.2019
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.