કડીમાં શ્રી ઉમિયા માતાજી ઊંઝા માં યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞના પ્રચાર પ્રચાર અર્થે યોજાયા ભવ્ય રાસ ગરબા.

મહેસાણા જીલ્લાના કડી શહેરમા શ્રી ઉમિયા માતાજી, ઊંઝા મા યોજાનાર ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞના પ્રચાર પ્રસાર અર્થે કડી નગરના સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્રારા ભવ્ય રાસ ગરબાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ઊંઝા મંદીરથી પધારેલા સભ્યોનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ, ત્યારબાદ માતાજીની મહાઆરતી બાદ ભવ્ય રાસ ગરબાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્રારા ગરબાની રમઝટ બોલાવવામા આવી હતી, જેમા ગુજરાત બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલ તથા બીજેપી યુવા મોરચા મહેસાણાના પ્રમુખ શ્રી પ્રકાશ પટેલ સહીત હજારો લોકોનુ માનવ મહેરામણ જોડાયુ હતુ.

જુઓ સંપુર્ણ એપિસોડ

સમસ્ત કડવા પાટીદાર સમાજ, કડી, મહેસાણા દ્વારા આયોજિત
લક્ષચંડી મહાયજ્ઞ નિમિત્તે ભવ્ય રાસ ગરબા ૧૩.૧૨.૨૦૧૯

Samast Kadva Patidar Samaj Kadi Mehsana arranged Bhavya Raas Garba for Shree Umiya Laxchandi Mahayagn 13.12.2019

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *