શ્રી બ્રહ્માણી યુવક મંડળ,નારદીપુર દ્રારા આયોજીત
શ્રી બ્રહ્માણી માતાજીનો ભવ્ય દેવ દિવાળી ગરબા મહોત્સવ ૨૦૧૯

 Shree Brahmani Yuvak Mandal Nardipur arranged Bhavya Dev Diwali Garba Mahotsav 2019

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામમા મેઈન રોડ પર ભવ્ય શ્રી બ્રહ્માણી માતાજીનુ મંદીર આવેલુ છે, જે મંદીરની સ્થાપના અખાત્રીજ ને દિવસે ૨૦૧૩ની સાલમા થઈ હતી, મંદીર દ્રારા એ દિવસે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામા આવે છે, તથા નવાવર્ષના દિવસે અન્નકૂટ દર્શન યોજાય છે, પણ દેવદિવાળીના દિવસનો માતાજીનો અનેરો મહિમા છે, જે દિવસે ભવ્ય રાસ ગરબા મહોત્સવ ની ઉજવણી વર્ષોથી થાય છે, તેજ રીતે આ વર્ષે પણ મંદીરના શ્રી બ્રહ્માણી યુવક મંડળ દ્રારા ભવ્ય ઉજવણી કરવામા આવી હતી, જેમા સમગ્ર મંદીરને સુંદર ઝગમગ રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ, તથા શ્રી કાજુ પટેલ દ્રારા ભવ્ય ગરબાની રમઝટ બોલાવવામા આવી હતી, જેમા હજારો લોકો ઝૂમી ઉઠ્યા હતાં.

જુઓ સંપુર્ણ વિડિઓ

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *