Notice: Constant WP_MEMORY_LIMIT already defined in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-config.php on line 90
Shree Brahmani Navyuvak Mandal Raysan Gandhinagar arranged Shree Varahi Mataji Bhavya Diwali Garba Mahotsav 2019 | online gujarat news

Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085

શ્રી બ્રહ્માણી નવયુવક મંડળ, રાયસણ, ગાંધીનગર દ્રારા આયોજીત
શ્રી વારાહી માતાજીનો ભવ્ય દિવાળી ગરબા મહોત્સવ ૨૦૧૯

Shree Brahmani Navyuvak Mandal Raysan Gandhinagar arranged Shree Varahi Mataji Bhavya Diwali Garba Mahotsav 2019

તાલુકા જીલ્લા ગાંધીનગરમા ગુજરાત રાજ્યનુ પ્રથમ ગોકુળીયુ ગામ રાયસણ આવેલુ છે, જયા સાબરમતી નદીના કિનારે શ્રી વેરાઈ માતાજીનુ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, જે મંદીરનો જીર્ણોદ્ધાર ૨૦૧૭મા ચૈત્ર વદ એકમના શુભ દિને થયો હતો. શ્રી વેરાઈ માતાજી મંદિરમાં એક્દમ જીવંત લાગે એવી સુંદર મુર્તીમા બિરાજમાન છે.

ગામના શ્રી બ્રહ્માણી નવયુવક મંડળ દ્રારા પારંપરિક વર્ષોથી ચાલી આવતા એવા ભવ્ય દિવાળી ગરબા મહોત્સવનુ આયોજન દર વર્ષે કરવામા આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ દિવાળીના દિવસથી શરૂઆત થઈ ને કારતક સુદ અગિયારસ સુધી ચાલ્યો હતો, જેમાં સમસ્ત ગામને સુંદર જગમગ રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને દરરોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્રારા ભવ્ય ગરબાની રમઝટ બોલાવવામા આવી હતી, જેમા સેંકડો લોકો ઝુમી ઉઠ્યા હતા.

સમગ્ર કાર્યક્રમની વિગત તથા મંદીર વિશેની જાણકારી ગાંધીનગર શહેર ના પુર્વ મેયર શ્રી પ્રવીણભાઈ પટેલ તથા ગામના શ્રી હરેશભાઈ પટેલ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ મહોત્સવનો વિડિઓ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *