શ્રી હનુમાનજી મંદીર, પાટણપુરા, તા. માણસા જી. ગાંધીનગર દ્રારા આયોજીત
ભવ્ય દિવાળી ગરબા મહોત્સવ ૨૦૧૯

Shree Hanumanji Mandir Patanpura Ta. Mansa Dist. Gandhinagar arranged Bhavya Diwali Garba Mahotsav 2019

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં પાટણપુરા ગામ આવેલું છે, ગામમાં પ્રસિદ્ધ શ્રી હનુમાનજી મહારાજનુ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જે ખૂબ જ જૂનું અને પૌરાણિક છે, મંદિરનો જીર્ણોદ્ધાર 2008ની સાલમાં વૈશાખ સુદ પૂનમને દિવસે કરવામાં આવ્યો હતો, દર વર્ષે એ દિવસે ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે તથા નવા વર્ષના પ્રથમ દિવસે મહા અન્નકૂટ નું પણ આયોજન કરવામાં આવે છે.

ગામના જય હનુમાન સેવા મંડળ, પાટણપુરા દ્વારા દર વર્ષે શ્રી હનુમાનજી મહારાજના દિવાળી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્યાતીભવ્ય દિવાળી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગરબાનું આયોજન કાળીચૌદસના દિવસથી શરૂઆત થઈ ને લાભપાંચમ સુધી રાખવામાં આવે છે, જેમાં આખા ગામને સુંદર અને જગમગ રોશનીથી શણગારવામાં આવે છે, ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્રારા રોજ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે, એજ રીતે લાભપાંચમના દિવસે પણ ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી રાકેશ બારોટ દ્રારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમા દરેક ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતાં.

કાર્યક્રમની સમગ્ર વિગત જય હનુમાન સેવા મંડળના પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ વિડિઓ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *