શ્રી વાંટા સમસ્ત પાટીદાર પરિવાર, લાડોલ, વિજાપુર દ્રારા આયોજીત

વિષ્ણુયાગ યજ્ઞ તથા બહેન – દીકરીઓ તથા જમાઈઓનુ સન્માન સમારોહ

Shree Vanta Samast Patidar Parivar Ladol Vijapur arranged Vishnuyaag Yagn Tatha Sanman Samaroh 31.10.2019

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામના વાંટા વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય બહેન દીકરીઓના તથા જમાઇશ્રીઓના સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે, તેની સાથે ત્રિદિવસીય વિષ્ણુયાગ યજ્ઞનુ પણ આયોજન કરવામાં આવ્યું છે, આજ રોજ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી સાગર પટેલ દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં હજારો ખેલૈયાઓ ઝુમી ઉઠયા હતા.

કાર્યક્રમની સમગ્ર વિગત શ્રી આર કે પટેલ દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ વીડિયો.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed