શ્રી લક્ષ્મી નારાયણ મંદીર દૂધેશ્વર અમદાવાદ દ્રારા આયોજીત
ધનતેરસ નિમિતે શ્રી મહાલક્ષ્મી મહાયજ્ઞ તથા મહાઆરતી ૨૫.૧૦.૨૦૧૯

Shree Laxminarayan Mandir Dudheshwar Ahmedabad arranged Shree Mahalaxmi Mahayagna & Maha Aarti on Dhanteras 25.10.2019

અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં ધોબી ઘાટ ઉપર શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે, મંદિર દ્વારા આજે ધનતેરસ નિમિત્તે મહાલક્ષ્મી માતાજી નો ભવ્ય મહાયજ્ઞ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જન્મ દિવસ દરમિયાન સેંકડો લોકોએ લક્ષ્મી નારાયણ ભગવાનનાં દર્શન કર્યા હતા, આ મંદિર ખૂબ જ પૌરાણિક છે જ્યાં પ્રાચીન શનિદેવ મહારાજ નું મંદિર પણ આવેલું છેછેમંદિર પણ આવેલું છે.

જુઓ સંપૂર્ણ વિડિઓ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *