શ્રી મહાકાળી માતાજી મંદીર ઓળા, કલોલ, ગાંધીનગર
નવરાત્રી દર્શન ૦૫.૧૦.૨૦૧૯
Shree Mahakali Mataji Mandir Ola Kalol Gandhinagar Navratri Darshan 05.10.2019
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઓળા ગામમાં શ્રી મહાકાળી માતાજી સુંદર મંદીર આવેલુ છે, મંદિરને મંદિર પરિસર ખૂબ જ મોટું છે, મંદિર દ્વારા અત્યારે નવરાત્રી દર્શન તારા નવરાત્રી ગરબા મહોત્સવને આયોજન કરવામાં આવેલ છે, મંદિર દ્વારા આસો સુદ આઠમના રોજ ભવ્ય ભવન આયોજન કરાયું હતું, જમા ગામના સેંકડો લોકો હાજર રહ્યા હતા.
મંદિરના પરિસરમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદી નો કુવો પણ આવેલો છે જેમાં ભગવાન સ્નાન કરતા હતા, પરિસરમાં સ્વામિનારાયણ ભગવાનની છત્રી અને પગલાં પણ આવેલા છે.
મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મંદિરના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
આવો નિહાળીએ સંપૂર્ણ વિડિયો.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.