ભારત સેવાશ્રમ સંઘ કલોલ દ્રારા આયોજીત
દુર્ગા પૂજા મહોત્સવ ૨૦૧૯

Bharat Sevashram Sangh Kalol Arranged Shri Shri Durga Puja Mahotsav 2019

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ભારત સેવાશ્રમ સંઘ કલોલ દ્વારા ભવ્ય શ્રી શ્રી દુર્ગા પૂજા 2019 નું આયોજન કરવામાં આવ્યું છે, જે આયોજન 4 10 2019 શ્રી શરૂઆત થઇ ને 8 10 2019 ના રોજ દશેરાના દિવસે સમાપન કરવામાં આવશે. ભારત સેવાશ્રમ સંઘ કલોલના મહંત શ્રી દ્વારા સંપૂર્ણ વિગત આના વિષે આપવામાં આવી હતી જેમાં દુર્ગાપૂજા કેમ આયોજન કરવામાં આવે છે એનો પણ ખ્યાલ સ્વામીજી દ્વારા આપવામાં આવ્યો હતો.

જુઓ સંપૂર્ણ વીડિયો.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *