શ્રી નાનબાઇ માઈ મંડળ પ્રતાપપુરા દ્રારા આયોજીત
નવરાત્રી ગરબા મહોત્સવ ૨૦૧૯

Shree Naanbaai Maai Mandal Pratappura arranged Navratri Garba Mahotsav 2019

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પ્રતાપપુરા ગામમાં શ્રી નાનબાઇ માતાજીનું ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, ગામના શ્રી નાનબાઇ માઈ મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ 2019 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો ગરબાની રમઝટ બોલાવે છે, આજરોજ સુપ્રસિદ્ધ ગાયિકા એવા શ્રી સ્મિતાબેન મકવાણા દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, તેમાં દરેક ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.

જુઓ સંપુર્ણ માહીતી સાથેનો વિડિઓ

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *