આઈ. ડી. પી. સ્કુલ મોટેરા અમદાવાદ દ્વારા આયોજિત
નવરાત્રી ગરબા મહોત્સવ 2019

IDP SCHOOL Motera arranged Navratri Garba Mahotsav 05.10.2019

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી IDP School દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના દરેક બાળકો વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા કહીને નવરાત્રી મહોત્સવ 2019 ઉજવણી કરવામાં આવી હતી, સ્કુલ દ્વારા બીજા પણ ઘણા શૈક્ષણિક કાર્યક્રમો તથા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થાય છે જેમ કે જન્માષ્ટમી, હોળી તથા ક્રિસમસ, સમગ્ર કાર્યક્રમની વિગત પ્રિન્સીપાલ શ્રી આભાબેન ભાટિયા તથા ટ્રસ્ટી તૃપ્તિબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી

જુઓ સંપૂર્ણ વીડિયો.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *