ગુજરાતનું રણુજા ધામ રાજનગર મીલ, ઈદગાહ દ્રારા આયોજીત
રામદેવપીર નવરાત્રી મહોત્સવ ૨૦૧૯

અમદાવાદના ઇદગા સર્કલ નજીકના રાજ નગર મિલ કમ્પાઉન્ડમાં શ્રી રામદેવપીર મહારાજન ભવ્ય મંદિર આવેલું છે, જેને ગુજરાતનું રણુજા ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા ભાવ રામદેવપીર નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં આજરોજ ભાદરવી સુદ નોમના દિવસે ભવ્ય ને જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખા અમદાવાદ શહેરમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી ભવ્ય નેજા શ્રી રામદેવપીર મંદિર ના પટાંગણમાં આવ્યા હતા.

Shree Ramdev Mitra Mandal Arranged Ramdevpir Navratri Mahotsav 2019

Gujaratnu Ranuja Dham Rajnagar Mill Compound Idgah Circle Ahmedabad

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *